Gujarati NewsPhoto galleryNever ignore these symptoms in the body it could be the beginning of a heart blockage
Health Tips: શરીરમાં દેખાતા આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં, હોઈ શકે છે હાર્ટ બ્લોકેજની શરૂઆત
શું તમે હાર્ટ બ્લોકેજના કેટલાક પ્રારંભિક લક્ષણો વિશે જાણો છો? જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને મજબૂત રાખવા માંગતા હો, તો આ લક્ષણોને સમયસર ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોના વ્યસ્ત જીવનમાં હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.