
આ તસવીરોમાં અભિનેત્રી નેહા મલિકનો સુંદર અને કિલર અવતાર જોઈને ચાહકો દિવાના થાય હતા.

નેહા મલિકે ફોટોશૂટ દરમિયાન સફેદ કલરનું રિવીલિંગ ક્રોપ ટોપ તેમજ પેન્ટ પહેર્યું છે.

અભિનેત્રીએ હાઈ હીલ્સ, ઈયરિંગ્સ અને ઓપન હેર રાખીને પોતાનો લૂક પૂર્ણ કર્યો છે.

આ ફોટામાં અભિનેત્રી નેહા મલિક તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી અને કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી મજબૂત છે.
Published On - 8:23 pm, Mon, 25 September 23