Neha Malikએ સમુદ્ર કિનારે પાણીમાં લગાવી આગ, જુઓ આકર્ષક લુક, નજર હટાવવી મુશ્કેલ

Neha Malikએ હાલમાં જ તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટ પર ધુમ મચાવી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે બિકીની પહેરીને સિઝલિંગ પોઝ આપ્યા છે, જેને જોઈને બધા પાગલ થઈ ગયા છે.

| Edited By: | Updated on: Nov 28, 2022 | 9:52 AM
4 / 5
તેના ઇન્સ્ટા પર નેહાના બિકીની શૂટે ચાહકોનો દિવસ બનાવી દીધો છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે એટલું જ નહીં પણ તે ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.

5 / 5
વાળ સાથે રમતી નેહા મલિકના આ ફોટોશૂટે ચાહકોના દિલમાં ધૂમ મચાવી દીધી છે. બીચ પર ભોજપુરી સુંદરતાની સ્ટાઈલ જોઈને લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.