Neeraj Chopra Gold: આ કારણોથી નિરજ ચોપરા માટે ગોલ્ડ મેડલ જીતવું હતું નક્કી, વાંચો રેકોર્ડ

નિરજે 2020માં દક્ષિણ આફ્રિકામાં થયેલા સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ મીટિંગ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં જીત મેળવી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યુ હતું.

| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:58 PM
4 / 8
નિરજ ચોપરા જૈવલિન થ્રોમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ છે. થોડા ઘણા સમયમાં જે વિશ્વ સ્તરે તેમને રમત બતાવી હતી, તેનાથી તે સાબિત થઈ રહ્યું હતું કે નીરજ ટોક્યોમાંથી ઈતિહાસ રચ્યા વગર પાછા નહીં ફરે.

5 / 8
અંજૂ બોબી જોર્જ બાદ નિરજ ચોપરા વિશ્વ ચેમ્પિયનશીપના સ્તર પર એથલેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારા બીજા ભારતીય એથલીટ છે. વર્ષ 2016માં પોલેન્ડમાં આયોજિત IAAF U20 વિશ્વ ચેમ્પિયનશીપમાં તેમને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

6 / 8
નિરજે પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં જ ઈતિહાસ રચ્યો છે. નિરજે 2018માં ઈન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 88.06 મીટરનો થ્રો કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યુ હતું.

7 / 8
આ વર્ષે ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સમાં નિરજે 88.07 મીટર જેવલિન થ્રો કરી પોતાનો રેકોર્ડ તોડ્યો હતો.

8 / 8
ગોલ્ડ મેડલ જીત્યા બાદ હરિયાણા સરકારે નિરજ ચોપરાને રૂપિયા 6 કરોડ આપવાની જાહેરાત કરી છે.