Vadodaraના કંદરી ગામે પાણીમાં ફસાયા લોકો, સગર્ભા-બાળદર્દી સહિત અનેકનું NDRFની ટીમે કર્યુ રેસ્ક્યુ ઓપરેશન

|

Jul 14, 2022 | 9:25 AM

પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા વડોદરામાં (Vadodara) માટે નીચાળવાળા વિસ્તારના ગામોના લોકોને પહેલેથી જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 733 નાગરિકોને આશ્રય આપવામાં આવ્યો હતો.

1 / 6
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ દેવ તેમજ ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. દેવ ડેમના પાણી છોડાતા ઢાઢર તેમજ દેવ નદીના કાંઠે આવેલા 14 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયાં છે.

2 / 6
પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ ઉપરાંત જરૂરિયાત મુજબની એસડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે. 22ઓબીએમ, 39 બોટ, 108 ફાયર વાહનો, 81 ટ્રી ટ્રિમિંગ અને કટર, 158 લાઈફ જેકેટ જેવા સાધનો પૂર્વ ચકાસણી કરી રેડી રાખવામાં આવ્યા છે.

3 / 6
વરસાદ અવિરત વરસી રહ્યો જ છે. બંધ થવાનું નામ જ લેતો નથી ત્યારે ભારે વરસાદને પગલે વડોદરાના કંદારી ગામે 35 લોકો પાણીમાં ફસાયા હતા.

4 / 6
લોકો પાણીમાં ફસાતા (NDRF) એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યું હતું.

5 / 6

આ ફસાયેલા લોકોમાં 15 મહિલાઓ (બે સગર્ભા મહિલાઓ), 18 બાળકો, બે દર્દીઓનો સમાવેશ થાય છે.

6 / 6
NDRF ટીમની બચાવ કામગીરી હજી પણ સતત ચાલુ જ છે.

Published On - 8:28 am, Thu, 14 July 22

Next Photo Gallery