
જો આપણે સાડી સાથે અભિનેત્રીના બ્લાઉઝની વાત કરીએ, તો ફુલ સ્લીવના બ્લાઉઝમાં દેવી લક્ષ્મીનું મોટિફ જોવા મળે છે.હજુ સુધી તે સ્પષ્ટ નથી મળ્યુ કે આ સુંદર સાડીની વાસ્તવિક કિંમત કેટલી છે.

દક્ષિણની ફિલ્મોમાં પોતાના અભિનય કૌશલ્ય સાબિત કરનાર નયનતારાએ 9 જૂન 2022ના રોજ સાત ફેરા લીધા છે. લાખો દિલો પર રાજ કરનારી નયનતારા પોતાના લગ્નમાં કોઈ અપ્સરાથી જેવી લાગી રહી હતી.સાડીથી લઈને જ્વેલરી સુધી અભિનેત્રીએ લગ્નમાં અનોખી શૈલી પસંદ કરી હતી.