Navratri 2023: અમદાવાદની આ સોસાયટીમાં 50 વર્ષથી થાય છે અનોખી વેષભૂષા, જુઓ Photos

|

Oct 23, 2023 | 2:56 PM

Navratri 2023: નવરાત્રીની (Navratri) આઠમના દિવસે દરવર્ષે અમદાવાદની સાબરમતી વિસ્તારમાં આવેલી વારાહી સોસાયટીમાં છેલ્લા 50 વર્ષથી વેષભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વેષભૂષાના કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને મોટા લોકો ભાગ લે છે. આ વેષભૂષામાં અલગ અલગ વયજૂય પ્રમાણે ઈનામ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં કોઈ એક્ટર , કોઈ ક્રિકેટર, તો કોઈ ભૂત બનીને આવ્યું હતું.

1 / 5
આ વેષભૂષાના કાર્યક્રમમાં તાજેતરનું શાહરુખ ખાનનું સૌથી ચર્ચિત પાત્ર 'જવાન' બનીને આવેલ છે.

2 / 5
આ વેષભૂષાના કાર્યક્રમમાં એક બાળક તારક મહેતાનું ચર્ચિત પાત્ર ચંપક ચાચા બનીને આવ્યો છે, જ્યારે અન્ય એક બાળક આદિવાસી બનીને આવ્યો છે. આ વેષભૂષામાં પિતા-પુત્રીની જોડીએ ધૂમ મચાવી હતી.

3 / 5
આ વેષભૂષાના કાર્યક્રમમાં બાળકો રાધા-કૃષ્ણ, શિવશક્તિ અને મહાકાળી માતાજી બનીને આવ્યા હતા.

4 / 5
આ વેષભૂષાના કાર્યક્રમમાં એક બાળક ક્રિકેટર, તો કોઈ અલગ અલગ ફિલ્મના પાત્ર બનીને આવ્યું હતું.

5 / 5
આ વેષભૂષાના કાર્યક્રમમાં બાળકો અલગ અલગ પ્રકારના ભૂત બનીને આવ્યા હતા.

Next Photo Gallery