Gujarati NewsPhoto galleryNaukri9 Excellent Job Opportunity For Graduates In Education Sector Salary More Than 50000 Per Month
Naukri9: સ્નાતકો માટે શિક્ષણ ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 50,000થી વધુ પગાર
Ahmedabad: તમે નોકરીની શોધમાં છો અને તમને નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે, તો તમે આ આર્ટિકલમા આપેલી ડિટેલ્સ વાંચીને જોબ માટે એપ્લાય કરી શકો છો. તમે ધોરણ 10 કે 12 પાસ છો કે સ્નાતક છો, તો અમે તમારા માટે અનેક ક્ષેત્રોમાં નોકરીની નવી તકો લઈને આવ્યા છીએ. ધોરણ 10 કે 12 પાસ કે સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો (Job Vacancy) સર્જાઈ છે, શિક્ષણ ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો આ લીંક પર ક્લિક કરો. સ્નાતકોને મહિને 50,000થી વધુ પગાર મળશે