Peacock lifespan : રાષ્ટ્રીય પક્ષી મોર કેટલા દિવસમાં જન્મે છે? તમે નહીં જાણતા હોવ આ વાત

ભારતનું રાષ્ટ્રીય પક્ષી, મોર, તેના સૌંદર્ય માટે જાણીતું છે. ઘણા લોકોને ખબર નથી કે મોરના ઈંડામાંથી બચ્ચું કેટલા દિવસમાં બહાર આવે છે. મહત્વનું છે કે આ જાણકારી જાણવી દરેક માટે રસપ્રદ રહેશે.

| Updated on: Jan 18, 2025 | 2:29 PM
4 / 5
આ પ્રશ્નનો જવાબ ગૂગલ સહિત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, મોરની ઈંડું મૂકતાની સાથે જ 28-30 દિવસ પછી ઈંડું ફૂટે છે.

5 / 5
ધીમે ધીમે મોરનું બચ્ચું મોટું થાય છે અને લગભગ ત્રણ વર્ષની ઉંમરે પુખ્ત બને છે. એવો દાવો કરવામાં આવે છે કે મોર 15-20 વર્ષ સુધી જીવી શકે છે.