Nagma Birthday Special : સલમાન ખાન સાથે બોલિવુડમાં ડેબ્યૂ કરનાર આ ખૂબસુરત અભિનેત્રી આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ

|

Dec 25, 2021 | 12:34 PM

અભિનેત્રી નગમા આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં હિન્દી, તમિલ, તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

1 / 5
બોલિવૂડ અભિનેત્રી નગમાનો આજે જન્મદિવસ છે. અભિનેત્રીનો જન્મ 25 ડિસેમ્બર, 1974ના રોજ મુંબઈમાં થયો હતો. નગમા 90ના દાયકાની હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી હતી. અભિનેત્રીએ હિન્દી સિવાય તમિલ, તેલુગુ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

2 / 5

નગમાનું સાચું નામ નંદિતા અરવિંદ મોરાજી છે. પરંતુ અભિનેત્રીએ ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા પોતાનું નામ બદલી નાખ્યું હતું. અભિનેત્રીએ 1990માં સલમાન ખાન સાથે ફિલ્મ 'બાગી'થી ડેબ્યૂ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ સુપરહિટ રહી હતી.

3 / 5
આ પછી નગમાએ અક્ષય કુમાર સાથે સુહાગમાં કામ કર્યું અને આ ફિલ્મ પણ હિટ રહી હતી. અભિનેત્રી નગમાને તેની કારકિર્દીની શરૂઆતમાં સફળતા મળી હતી.

4 / 5

નગમાને ભોજપુરી ફિલ્મોમાં રવિ કિશન, મનોજ તિવારી સહિત ઘણા કલાકારો સાથે કામ કર્યું હતું. આ સિવાય અભિનેત્રીએ અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું હતુ.

5 / 5
નગમાએ 2004માં પોતાની ફિલ્મી કરિયરને અલવિદા કહીને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે, નગમાને 2015માં ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસની મહાસચિવ બનાવવામાં આવી હતી.

Next Photo Gallery