વરુણ તેજ પરિવાર : અભિનેતાએ થોડા દિવસ પહેલા જ કર્યા લગ્ન, પિતા, કાકા,ભાઈ બહેનના છે લાખો ચાહકો
નિહારિકા કોનિડેલા અભિનેતા-નિર્માતા નાગેન્દ્ર બાબુની પુત્રી અને તેલુગુ સ્ટાર વરુણ તેજની બહેન છે. સુપરસ્ટાર રામ ચરણ, સાંઈ ધરમ તેજ, અલ્લુ અર્જુન અને અલ્લુ સિરીશ નિહારિકા કોનિડેલાના પિતરાઈ ભાઈઓ છે. તો ચાલો આજે આપણે વરુણ તેજના પરિવાર વિશે જાણીએ.
Published On - 2:07 pm, Mon, 6 November 23