
વાસ્તવમાં, 'લાલ નાગિન'ને કહેવામાં આવ્યું છે કે, તેણીએ તેની પીઠ પર 'પ્રહાર' કરતી વખતે બાકીના નાગને મારવા પડશે, પરંતુ તે આ મિશનમાં સફળ થશે કે નહીં, તે હજુ સુધી સ્પષ્ટ નથી.

રશ્મિ દેસાઈ તેના 'લાલ નાગીન' લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પહેલાં પણ તે નાગીન સીઝન 4નો ભાગ રહી ચુકી છે. તેની આ એન્ટ્રી જોઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. (Edited By-Meera Kansagara)