
એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ SIP કેલ્ક્યુલેટર મુજબ, SIPમાં દર મહિને રૂ. 5,000નું રોકાણ કરવાથી તમને વાર્ષિક 14%ના સંભવિત વળતરના આધારે 30 વર્ષ પછી 2.5 કરોડ સુધીનું વળતર મળશે, જ્યારે આ સમયગાળા દરમિયાન આમાં તમે માત્ર 18 લાખ રૂપિયા જમા કરાવશો. જો કે, આ સંપૂર્ણ રીતે સંભવિત વળતર છે, કારણ કે તે બજારના જોખમને આધીન છે

નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમને આધીન છે તેથી રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની મદદ લેવી જોઈએ. વળતર સંબંધિત અહીં આપેલા આંકડા માત્ર માહિતી માટે છે અને સંભવિત વળતરને પ્રતિબિંબિત કરે છે. નિષ્ણાતની મદદ વિના રોકાણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.