
ડોનના પરિવાર વિશે ખુબ ઓછા લોકો જાણે છે કારણ કે, દાઉદે તેના પરિવારને હંમેશા લોકોથી દુર રાખ્યો છે.આજે આપણે વાત કરી રહ્યા છે દાઉદના પરિવાર વિશે. દાઉદ ઈબ્રાહિમ કાસકરનો જન્મ ડિસેમ્બર 1995માં મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં થયો હતો. દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકર મહારાષ્ટ્ર પોલિસમાં કોન્સ્ટેબલ હતા. દાઉદની માતાનું નામ અમીના છે.

દાઉદ ઈબ્રાહિમના 7 ભાઈ અને 4 બહેનો છે. જેમાંથી હુમાયુ દાઉદનો સૌથી નાનો ભાઈ છે. દાઉદના કેટલાક ભાઈના બિમારી અને કેટલાક ભાઈની હત્યા થઈ ચૂકી છે. દાઉદ ઈબ્રાહિમને 4 બહેનો છે. જેમાં હસીના પારકર, સઈદા પારકર, ફરજાના તુંગેકર અને મુમતાઝ શેખ સામેલ છે. જેમાંથી હસીના પારકરના પતિના મોત બાદ તેમના ભાઈ દાઉદનો કારોબાર સંભાળતા હતા. લોકો તેને ગોડમધર કહેતા હતા.પરંતુ હાર્ટ એટેકના કારણે હસીનાનું મૃત્યું થયું હતુ.
Published On - 4:06 pm, Mon, 18 December 23