અમીરોની લિસ્ટમાં ટોપ 10માં સામેલ થયા અંબાણી, જાણો મુકેશ અંબાણીની શેરની આજની સ્થિતી

|

Apr 03, 2024 | 1:15 PM

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તો છે જ પણ ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ 2024ના અબજોપતિઓની યાદીમાં 9 નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, આ સમાચારથી તેમની કંપનીના શેર પર શું અસર થઇ છે આજે અમે તમને જણાવીશું.

1 / 8
મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તો છે જ પણ ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ 2024ના અબજોપતિઓની યાદીમાં 9 નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, આ સમાચારથી તેમની કંપનીના શેર પર શું અસર થઇ છે આજે અમે તમને જણાવીશું

2 / 8
Reliance Industrial: આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમીટેડનો શેર 0.60 ટકાના ઘટાડા સાથે 17.90 રૂપિયા માઇનસ સાથે 2,956 સાથએ ટ્રેડ કરી રહ્યો છે,52 વીક હાઇની વાત કરીએ તો આ શેર 3,024.90 હતો, 52 વીક લો ની વાત કરીએ તો  શેર 2,095.85 એ લો કિંમત હતી.

3 / 8
Jio Financial Services Ltd: જીયો ફાઇનાન્સની વાત કરીએ તો શેર આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે 024 ટકાના ઘટાડા સાથે 0.85 ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે.શેરના 52 વીક હાઇની વાત કરીએ તો 374.50 રૂપિયા હાઇ થયો હતો.જ્યારે 52 વીક લો ની વાત કરીએ તો 202.80 લો થયેલો હતો.

4 / 8
Alok Industries Ltd : આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે આલોક ઇન્ડસ્ટ્રીના શેર 2.28 ટકાના વધારા સાથે 0.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે શેરના 52 વીક લો ની વાત કરીએ તો 39.05 છે અને 52 વીક લો ની વાત કરીએ તો 11.40  હતો.

5 / 8
Hathway Cable and Datacom Limited: આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે હેથવે કેબલ એન્ડ ડેટાકોમનો શેર 1.82 ટકાના 0.40 રૂપિયાના વધારા સાથે 21.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.52 વીક હાઇની વાત કરીએ તો શેર 27.95 રૂપિયા રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે 52 વીક લો ની વાત કરીએ તો શેર 12.55 સુધી લો જઇ ચુક્યો છે.

6 / 8
Just Dial Ltd :આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે જસ્ટ ડાયલ 0.012 ટકા અને 0.10 પૈસાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે,  52 વીક હાઇની વાત કરીએ તો આ શેર 961 રૂપિયા સુધી હાઇ થયેલો છે, 52 વીક લો ની વાત કરીએ તો શેર 581.85 સુધી લો પણ ગયેલો છે.

7 / 8
Network18 Media & Investments Ltd : આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે નેટવર્ક 18 મીડિયાના શેર 1.67 ટકાના વધારા સાથે 1.50 રૂપિયા સાથે ટ્રેડ થઇ રહ્યા છે, 52 વીક હાઇની વાત કરીએ તો આ શેર 135.70 રૂપિયા હાઇ સુધી ગયેલો છો,  52 વીક લો ની વાત કરીએ તો શેર 53.15 સુધી નીચ ગયેલો છે.

8 / 8
Reliance Industrial Infrastructure : આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 0.9 અને રૂ 13 ના વધારા સાથે 12,46.95 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. 52 વીક હાઇની વાત કરીએ તો આ શેર 1,605 રૂપિયા હતો. 52 વીક લો ની વાત કરીએ તો 728.50 રૂપિયા લો પર ગયો હતો આ શેર.

Next Photo Gallery