
એટલું જ નહીં, આ ઉપરાંત, તમને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દૈનિક 100 SMS મફત મળે છે. તમે કોઈપણ વિક્ષેપ વિના કલાકો સુધી કોઈપણ સાથે વાત કરી શકો છો.

OTT પ્લેટફોર્મની વાત કરીએ તો, આ પ્લાનમાં તમને 90 દિવસની વેલિડિટી સાથે મફત JioHotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન મળે છે. Jio TV અને Jio Cloud પણ ઉપલબ્ધ છે. તમે આ પ્લાનમાં હાઇ સ્પીડ 5G ડેટાનો આનંદ માણી શકો છો.

આ સિવાય Jioનો બીજો એક પણ પોપ્યુલ પ્લાન છે. આ પ્લાન 98 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કુલ 196 GB ડેટા ઉપલબ્ધ છે. જેમાં તમે દરરોજ 2 GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. આમાં તમને દરરોજ 100 SMS મફત મળે છે.

આ પ્લાનમાં મનોરંજન માટે, આ પ્લાનમાં તમને 90 દિવસની વેલિડિટી સાથે મફત JioHotstar મોબાઇલ-ટીવી સબ્સ્ક્રિપ્શન મળશે. આ માટે, 50 GB JioCloud સ્ટોરેજ વિકલ્પ ઉપલબ્ધ છે.