મુકેશ અંબાણી તિરુપતિ તિરુમાલા પહોંચ્યા, હાથીઓને કેળા ખવડાવ્યા અને લીધા આશીર્વાદ

|

Sep 16, 2022 | 11:30 PM

Tirupati Tirumala Temple : દેશના સૌથી અમીર વ્યક્તિમાંથી એક મુકેશ અંબાણી ભગવાનના શરણે પહોંચ્યા હતા. તિરુપતિની તિરુમાલા ખાતે દર્શન માટે પહોંચ્યા હતા.મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, અંબાણીએ TTD એડિશનલ એક્ઝિક્યુટિવ ઓફિસર એ વેંકટ ધર્મા રેડ્ડીને રૂ. 1.5 કરોડનો ચેક સોંપ્યો હતો.

1 / 5
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી અમીર વ્યક્તિમાંથી એક એવા મુકેશ અંબાણી આંધ્રપ્રદેશના તિરુપતિની તિરુમાલા પહાડીઓ પર સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના મંદિરે પહોંચ્યા હતા.

2 / 5

અહીં તેમણે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા હતા અને ભગવાનના દર્શન સાથે વિશેષ પૂજા અર્ચના કરી હતી.

3 / 5
ભગવાનના દર્શન કર્યા બાદ મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટે મંદિર વિસ્તારમાં હાથીઓને કેળા ખવડાવ્યા અને આશીર્વાદ લીધા.

4 / 5
મુકેશ અંબાણીની સાથે તેમના નાના પુત્ર અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ પણ હતી.

5 / 5
મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, અંબાણીએ TTD એડિશનલ એક્ઝિક્યુટિવ ઓફિસર એ વેંકટ ધર્મા રેડ્ડીને રૂ. 1.5 કરોડનો ચેક સોંપ્યો હતો.આ અવસર પર મુકેશ અંબાણીએ કહ્યું કે, તેમણે ભગવાન વેંકટેશ્વર સ્વામીને પ્રાર્થના કરી કે તેઓ બધાને આશીર્વાદ આપે.

Next Photo Gallery