ખુલવા જઈ રહ્યું છે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન, Photos માં જુઓ તેની સુંદરતા

અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

| Edited By: | Updated on: Jan 28, 2023 | 6:45 PM
4 / 5
આપને જણાવી દઈએ કે આ બગીચો તેની સુંદરતા માટે જાણીતો છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો અહીં ફરવા આવે છે. આ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે.

5 / 5
આર્કિટેક્ટ લુટિયન્સે કાશ્મીરના બગીચાઓની શૈલીમાં મુગલ ગાર્ડન્સ બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓએ મુગલ ગાર્ડનનું બોર્ડ હટાવી અમૃત ઉદ્યાનનું બોર્ડ લગાવી દીધું છે.