Mouni Roy Wedding Photos : મૌની રોયે મલયાલી બાદ બંગાળી રીતિ-રિવાજ સાથે કર્યા લગ્ન, તસવીરો જીતી લેશે દિલ

મૌની રોય લાંબા સમયથી સૂરજ નામ્બિયારને ડેટ કરી રહી હતી. લાંબા સંબંધો બાદ હવે મૌની આજે સૂરજની પત્ની બની ગઈ છે. અભિનેત્રીએ પહેલા મલયાલી પરંપરાથી લગ્ન કર્યા હતા અને હવે તેણે બંગાળી રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા છે.

| Edited By: | Updated on: Jan 27, 2022 | 10:12 PM
1 / 5
મૌની રોયે આજે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે.

2 / 5
મલયાલી પરંપરાથી લગ્ન કર્યા બાદ હવે મૌનીએ બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે સૂરજ સાથે લગ્ન કર્યા છે.

3 / 5
આ દરમિયાન મૌનીએ રેડ કલરનો લહેંગા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

4 / 5
મૌનીએ રેડ લહેંગા સાથે ગ્રીન અને ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી હતી. આ સાથે તેણે બંગાળી બંગડીઓ પણ પહેરી હતી.

5 / 5
મૌની અને સૂરજના લગ્નના ફોટા જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા છે અને બંનેને અભિનંદન આપી રહ્યા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.