
6 લાખથી 10.15 લાખ રુપિયા સુધીની હુંડાઈ એક્સટરને જુલાઈ 2023માં લોન્ચ કરવામાં આવી હતી. આ હુંડાઈ કારમાં 1.2 લીટર નેચુરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે આ કારમાં 6 એરબેગ, ઈબીડી સાથે એબીએસ અને 3 પોઈન્ટ સીટબેલ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

હુંડઈ ઓરાની કિંમત 6.44 લાખ રુપિયાથી શરુ થઈ 9 લાખ રુપિયા સુધી પહોંચે છે. ઓરામાં 1.2 લીટર પેટ્રોલ ઈન્જિન આપવામાં આવ્યું છે જે 83 પીએસ પાવર અને 114 એનએમનો ટાર્ક જનરેટ કરે છે. પેસેન્જરની સુરક્ષા માટે તેમાં 6 એરબેગ સહિતના ફીચર્સ આપવામાં આવ્યા છે.
Published On - 6:32 pm, Sun, 19 November 23