
અધિક શ્રાવણ માસના બુધવાર ના શુભ દિને ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ બુધ 【કૂર્મ】યંત્ર સાથે બાલકોને સારી શુભ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે માટે શુભ દર્શન કરવા ખૂબ સારા માનવમાં આવે છે.

અધિક શ્રાવણ માસના મંગળવાર ના શુભ દિને ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ મંગળ યંત્ર સાથે જમીન કાર્યની પ્રાપ્તિ થાય તે માટે તેના દર્શન ખૂબ ઉપયોગી માનવમાં આવે છે.