Monsoon Travel: પ્રકૃતિ પ્રેમીઓ રાજસ્થાનના આ પર્યટન સ્થળોની સફરનું કરી શકે છે આયોજન

|

Jul 24, 2022 | 10:19 PM

Monsoon Travel : રાજસ્થાન તેની સુંદરતા માટે જાણીતુ છે. ચાલો જાણીએ રાજસ્થાનના કેટલાક સ્થળો વિશે જ્યાં તમે ચોમાસામાં પણ ટ્રિપનું પ્લાનિંગ કરી શકો છો.

1 / 5
ભારતના સૌથી સુંદર રાજ્યમાં રાજસ્થાનનો સમાવેશ પણ થાય છે. તે ભારતના લગભગ તમામ જાણીતા પ્રવાસન સ્થળ ધરાવતુ રાજ્ય છે. દરેક ઋતુમાં અહીં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.ચાલો જાણીએ રાજસ્થાનના કેટલાક સ્થળો વિશે જ્યાં તમે ચોમાસામાં પણ ટ્રિપનું પ્લાનિંગ કરી શકો છો.

2 / 5
ગુરુ શિખર - આ સ્થળ સૌથી શાંત સ્થળોમાંથી એક છે. ત્યા દત્તાત્રેય ભગવાનનું પ્રસિદ્ધ મંદિર પણ છે. ત્યા હરિયાળીને નીહાળતા નીહાળતા તમે 
ટ્રેકિંગ પણ કરી શકો છો.

ગુરુ શિખર - આ સ્થળ સૌથી શાંત સ્થળોમાંથી એક છે. ત્યા દત્તાત્રેય ભગવાનનું પ્રસિદ્ધ મંદિર પણ છે. ત્યા હરિયાળીને નીહાળતા નીહાળતા તમે ટ્રેકિંગ પણ કરી શકો છો.

3 / 5
અચલગઢ હિલ -  આ સ્થળને એક હિલ સ્ટેશન જ માનવામાં આવે છે.  તેની ચારે બાજુ તમને હરિયાળી જોવા મળશે. તે માઉંટ આબુથી થોડા જ અંતરમાં છે.

4 / 5
સજ્જનગઢ પેલેસ - આ સ્થળે ઘણી બધા તળાવો છે.તને પરિવાર સાથે અહીં જવાનો પ્લાન બનાવી શકો છો. તમે તળાવમાં બોટિંગ કરીને તમારી સફરની મજા બમણી કરી શકો છો. સજ્જનગઢ પેલેસમાંથી દેખાતો સૂર્યાસ્તનો નજારો ખૂબ જ અદભૂત છે.

5 / 5
માઉંટ આબુ - આ રાજસ્થાનનું જાણીતુ હિલ સ્ટેશન છે. તે તેના અદભુત નજારા માટે જાણીતુ છે. તમે ચોમાસામાં અહીં જવાનો પ્લાન બનાવી શકો છો. તે એક સરસ હનીમૂન ડેસ્ટિનેશન પણ છે.

Next Photo Gallery