તસવીરો: ATM મશીન સુધી ગયા વિના પણ વર્ચ્યુઅલ ATM કાર્ડથી ઉપાડી શકાશે નાણાં
Virtual ATM એ એક કોન્સેપ્ટ છે, જે કાર્ડ વિના જ રોકડ ઉપાડવાની સુવિધા પૂરી પાડે છે. વર્ચ્યુઅલ એટીએમની મદદથી, ભૌતિક એટીએમ જેવી સુવિધાઓ ડિજિટલ ઉપયોગ વિના પણ ઉપલબ્ધ થાય છે.
1 / 6
Virtual ATM એ એક કોન્સેપ્ટ છે, જે કાર્ડ વિના જ રોકડ ઉપાડવાની સુવિધા પૂરી પાડે છે. વર્ચ્યુઅલ એટીએમની મદદથી, ભૌતિક એટીએમ જેવી સુવિધાઓ ડિજિટલ ઉપયોગ વિના પણ ઉપલબ્ધ થાય છે.
2 / 6
Virtual ATM લોકોને બેંકિંગની સગવડ,રેન્જ ઓફ બેનિફિટની સુવિધા સુરક્ષા અને એ પણ વગર મુશ્કેલીએ આપે છે. આ ATM સ્થાનિક દુકાનદાર દ્વારા ઓપરેટ કરી શકાય છે અને ATM મશીન વગર પણ રોકડ ઉપાડી શકાય છે.
3 / 6
Virtual ATMની મદદથી ગ્રાહકો બેંક કે એટીએમ મશીનમાં ગયા વગર તેમની નજીકની દુકાનમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ સુવિધા વધુ સારી અને સુરક્ષિત માનવામાં આવે છે, જે OTP દ્વારા સુરક્ષિત છે.
4 / 6
વર્ચ્યુઅલ એટીએમ એકદમ સુરક્ષિત છે અને ઓનલાઈન છેતરપિંડી અટકાવવામાં મદદ કરે છે.
5 / 6
વર્ચ્યુઅલ ATM સેટઅપ ખર્ચમાં ઘટાડો કરે છે, જેનાથી ગ્રાહક સેવા ચાર્જમાં ઘટાડો થાય છે.
6 / 6
વર્ચ્યુઅલ એટીએમનો ઉપયોગ કરવો એકદમ સરળ છે, જેની મદદથી થોડા પગલામાં ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
Published On - 9:39 am, Mon, 12 February 24