Gujarati NewsPhoto galleryMonalisa stunning style in orange color deep neck outfit goes viral on internet
મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં ફેલાવ્યો સુંદરતાનો જાદુ, જુઓ PHOTOS માં તેની શાનદાર સ્ટાઈલ
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા અવાર નવાર પોતાના અલગ અલગ લૂકની તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં તેના લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસાના હોટ લૂકે ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. મહત્વનુ છે કે સોશ્યિલ મીડિયા પર મોનાલિસાના લાખો ફેન્સ છે. જે હમેશા મોનાલિસાના ફોટોસની રાહ જોતાં હોય છે, જુઓ અહીં તસવીરો. (All Photos - Instagram)
આ તસવીરો શેર કરતી વખતે, મોનાલિસાએ તેમને કેપ્શન આપ્યું - oranges Khaiye Na… આ ડ્રેસનો રંગ મને મારી પ્રિય ફિલ્મ "અંદાઝ અપના અપના" ના ડાયલોગની યાદ અપાવે છે.
5 / 5
તમને જણાવી દઈએ કે સોશ્યિલ મીડિયા પર મોનાલિસાના લાખો ફેન્સ છે, જેઓ તેની તસવીરો પર ખુલ્લેઆમ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.