હાલ એક્ટ્રેસે લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પણ શેર કર્યો છે.
લાલ સાડી અને બેકલેસ બ્લાઉઝમાં 'દેશી ગર્લ'ની જેમ ડાન્સ કરતી જોવા મળી રહી છે. મોનાલિસાની આ હોટ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.