
અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર પણ સારી એવી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટા પર મોનાલિસાના 5.3 મિલિયન ફોલોઅર્સ છે. મોનાલિસાનું સાચું નામ અંતરા બિસ્વાસ છે. ફિલ્મી દુનિયામાં પગ મૂક્યા પછી અંતરા મોનાલિસા બની ગઈ હતી.

મોનાલિસા તેના ચાહકો માટે ઘણા વીડિયો અને ફોટો પોસ્ટ શેર કરતી રહે છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.