
મોનાલિસા આંખો બંધ કરી દિલ ખોલી હસતી જોવા મળી રહી છે. ત્યારે મોનાલિસાની આ તસવીરો દરેકનું ધ્યાન ખેંચી રહી છે. અભિનેત્રી તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ક્યારેક સાડીમાં, ક્યારેક સૂટમાં, ક્યારેક શોર્ટ્સમાં તો ક્યારેક સ્કર્ટમાં મોનાલિસા પોતાના ફિગરને ફ્લોન્ટ કરે છે.