Gujarati NewsPhoto galleryMix this one thing in flour before making roti cholesterol will be controlled always stay healthy and fit
Health News: રોટલી બનાવતા પહેલા લોટમાં આ એક વસ્તુ મિક્સ કરો, કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલ, હંમેશા રહેશો હેલ્ધી અને ફિટ
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ તમને ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. તેનાથી બચવા માટે તમે સામાન્ય લોટની જગ્યાએ આ ખાસ લોટની રોટલી બનાવી શકો છો, ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ લોટની રોટલી ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.