Miss World 2025 Winner: મિસ વર્લ્ડ 2025 ની જાહેરાત, થાઇલેન્ડની ઓપલ સુચ્ચા બની વિજેતા

મિસ વર્લ્ડ 2025 ની સફર પૂરી થઈ. આ કાર્યક્રમ હૈદરાબાદમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. 72મી મિસ વર્લ્ડનો ખિતાબ થાઇલેન્ડની ઓપલ સુચ્ચા ચુઆંગશ્રીએ જીત્યો હતો. તાજ સાથે, તેણીએ લગભગ 8.5 કરોડ રૂપિયાની ઇનામી રકમ પણ જીતી છે.

| Updated on: May 31, 2025 | 10:25 PM
4 / 5
રાજસ્થાનના કોટાની રહેવાસી નંદિની ગુપ્તા મિસ વર્લ્ડ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. નંદિની 2023ની મિસ ઇન્ડિયા વિજેતા છે. આ ઇવેન્ટમાં, તે વિશ્વભરમાં ટોચના 20 અને એશિયા ખંડમાં ટોચના 5માં પહોંચી હતી. જો કે, જ્યારે એશિયાની ટોચની 2 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી, ત્યારે નંદિની તે સ્પર્ધામાં સ્થાન મેળવી શકી નહીં અને રેસમાંથી બહાર થઈ ગઈ. તેના થોડા સમય પછી, વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું.

5 / 5
ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ વર્ષ 2024 માં મિસ યુનિવર્સ થાઈલેન્ડ સ્પર્ધા જીતી હતી. ત્યારબાદ, તે મિસ વર્લ્ડમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા આવી હતી અને તેણે વિશ્વભરના સ્પર્ધકોને પાછળ છોડીને આ સ્પર્ધા જીતી હતી.

Published On - 10:23 pm, Sat, 31 May 25