Mirabai Chanu : મીરાબાઈ ચાનુ તેમની માતાને મળતા થયા ભાવુક, ઘરે આવ્યું પિઝા ભરેલું બેગ

|

Jul 28, 2021 | 2:38 PM

મીરાબાઈ ચાનૂએ (Mirabai Chanu)એ ટોક્યો ઓલિમ્પિક(Mirabai Chanu)માં વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો આ તેમની અનોખી સિદ્ધિ છે. ટોક્યો ઓલિમ્પિકના બીજા દિવસે ભારતને મેડલ મળ્યો હતો.

1 / 8
ઓલિમ્પિકમાં વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનુ 27 જુલાઈના રોજ મણિપુર તેમના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તે એરપોર્ટ પર માતાને મળતા જ આંખમાં આસું આવ્યા હતા. એરપોર્ટ પર મીરાબાઈ ચાનુની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકોની સાથે મીડિયાકર્મીઓ પણ હાજર હતા. 

2 / 8
મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)નું મણિપુરમાં આવતા જ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ. મીરાબાઈ ચાનુને જોવા માટે હજારો લોકો મેદાનમાં આવ્યા હતા. આ દરમિયાન લાંબી લાઈનો વચ્ચેથી સુરક્ષાના કાફલાએ મીરાબાઈ ચાનુને એરપોર્ટ પરથી લઈ આવવામાં આવ્યા હતા.

3 / 8
મીરાબાઈ ચાનુનું સ્વાગત કરવા માટે મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. મીરાબાઈ એરપોર્ટ પર મણિપુર રાજ્ય સરકારના સમ્માન સમારોહમાં સામેલ થવા પહોંચ્યા હતા. તે દરમિયાન રાજ્ય સરકાર તરફથી એક કરોડ રુપિયાનો ચેક અને એડિશનલ સુપરિટેન્ડેટ ઓફ પોલીસના પદ્દ માટે નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો હતો. આ પહેલા દિલ્હીમાં કેન્દ્ર સરકાર તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ જ્યાં રેલ મંત્રાલયે 2 કરોડ રુપિયા અને પ્રમોશન આપ્યું હતુ

4 / 8
મીરાબાઈ ચાનુ એરપોર્ટ બહાર નીકળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાનુના ગામ ઈંફાલથી અંદાજે 25 કિલોમીટર દુર છે. તેમના ગામનું નામ નોગપોક કાકચિંગ છે. 

5 / 8
આ વચ્ચે ડોમિનોઝ કંપનીએ મીરાબાઈ ચાનુને ફ્રીમાં પિઝા આપવાનું વચન નિભાવ્યું હતુ. ચાનુને મેડલ જીત્યા બાદ કહ્યું કે, તે હવે પીઝા ખાઈ જશ્ન મનાવશે. ત્યારબાદ ડોમિનોઝે કહ્યું હતુ કે, તેમને ફ્રીમાં પિઝા આપશે. ડોમિનોઝે તેમના વચને પુર્ણ કરતા ચાનુના પરિવાર માટે પિઝા મોકલ્યા હતા.

6 / 8
ઓલિમ્પિકમાં વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનુ 27 જુલાઈના રોજ મણિપુર તેમના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તે એરપોર્ટ પર માતાને મળતા જ આંખમાં આસું આવ્યા હતા. એરપોર્ટ પર મીરાબાઈ ચાનુની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકોની સાથે મીડિયાકર્મીઓ પણ હાજર હતા. 

ઓલિમ્પિકમાં વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનુ 27 જુલાઈના રોજ મણિપુર તેમના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તે એરપોર્ટ પર માતાને મળતા જ આંખમાં આસું આવ્યા હતા. એરપોર્ટ પર મીરાબાઈ ચાનુની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકોની સાથે મીડિયાકર્મીઓ પણ હાજર હતા. 

7 / 8

રિયો 2016 ઓલિમ્પિકમાં નિરાશાજનક પ્રદર્શન બાદ મીરાબાઈએ ગત્ત 5 વર્ષોમાં વધુ ટાઈમ ઘરે આવવાની તક મળી ન હતી. તે પાંચ વર્ષમાં માત્ર 5 વખત જ ઘરે આવી શકી હતી. તે દરમિયાન તેમની બહેનના લગ્નમાં ભાગ લીધો હતો.

8 / 8
ચાનુએ રમત દરમિયાન ઓલિમ્પિક પ્રતીક સોનાની કાનની બુટી પહેરી હતી જે ખુબ પ્રચલિત થઈ છે. આ બુટી તેમની માએ 5 વર્ષ પહેલા રિયો ઓલિમ્પિક પહેલા તેમના ઘરેણા ઘરેણા વેંચીને બનાવી હતી. તેમનું માનવું છે કે, મીરાબાઈ આ બુટી ભાગ્યશાળી સાબિત થઈ છે.

Published On - 12:06 pm, Wed, 28 July 21

Next Photo Gallery