Gujarati NewsPhoto galleryMira Rajput is giving festive fashion goals in a red sharara set recreate the look like this
Photos: રેડ શરારા સેટમાં મીરા રાજપૂત આપી રહી છે ફેસ્ટિવ ફેશન ગોલ્સ, આ રીતે લુકને કરો રીક્રિએટ
મીરા રાજપૂતની ફેશન ચોઈસ ઘણી અલગ છે. લોકો તેની ફેશન સેન્સના ખૂબ વખાણ કરે છે. મીરા કોઈપણ પ્રસંગ માટે ખૂબ જ ખાસ અંદાજમાં તૈયાર થાય છે. તાજેતરમાં મીરા રેડ શરારા સેટમાં જોવા મળી હતી. મીરાએ રેડ કલરનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. મીરાએ રીગલ રેડ બડેડ શોર્ટ કુર્તા સાથે વાઈડ લેગ શરારા પેન્ટ પહેર્યું છે. આ ડ્રેસની બોર્ડર પર ગોટા વર્ક કરેલું છે.
મીરાની એક્સેસરીઝ આ લુકને હાઈલાઈટ કરી રહી છે. મીરાએ સ્ટેટમેન્ટ કુંદન જ્વેલરી સેટ પહેર્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે મીરાએ આ ડ્રેસ માટે પોતાની બ્રાઈડલ જ્વેલરીને રિપીટ કરી છે.
5 / 5
મેકઅપની વાત કરીએ તો તેણે ન્યૂડ બેઝ મેકઅપ કર્યો છે. બ્લશ ચિક્સ અને બ્રોન્ઝ આઈશેડો કર્યો હતો. તેની સાથે પેલ પિંક કલરની લિપસ્ટિક લગાવી છે. મીરાએ નાનકડી બિંદી વડે લુક કમ્પ્લીટ કર્યો છે.