Minister Rivaba Jadeja : ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની અને મંત્રી રિવાબા જાડેજાનું ઘર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાનું ઘર સૌ કોઈ માટે ચર્ચાનો વિષય છે. હવે તેમને ગુજરાત સરકારમાં મંત્રી પદ મળ્યું છે. જામનગરમાં આવેલું તેમનું ચાર માળનું આલીશાન નિવાસસ્થાન સુંદર ફર્નિચર અને ઝુમ્મરથી સુસજ્જિત છે.
તેના ઘરના દરવાજાથી લઈને જૂના ફર્નિચર અને ઝુમ્મર સુધી બધું જ ખૂબ જ સુંદર છે. રિવાબા જાડેજા પોતાના રાજકીય જીવનને કારણે ચર્ચામાં રહે છે.
5 / 5
વર્ષ 2024માં જ્યારે ભારે વરસાદના કારણે જામનગરના હાલ-બેહાલ થયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ તો ખુદ રીવાબા પણ કેડસમા પાણીમાં ઉતરી તેમની મદદમાં જોડાયા હતા.