
આ બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ જીગર પટેલ, કાર્યપાલક ઈજનેર કૃણાલ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ દેસાઈ હાજર રહ્યા હતા.

આ સાથે જ અનુસૂચિત જાતિ કલ્યાણ, અમદાવાદના નાયબ નિયામક પી.વી. સાવલિયા તથા વામા કમ્યૂનિકેશન, અમદાવાદના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.