
અહેવાલો અનુસાર, તે સ્ટેટલી હોમ્સના પ્રોપર્ટી ડેવલપર દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમના મતે ખરીદનાર મેટાવર્સમાં તેની પ્રતિકૃતિ આપવા તૈયાર છે. જે તેને ખરીદશે તેમને તેની કોપીરાઈટ બ્લુપ્રિન્ટ અને વર્ચ્યુઅલ વર્ઝન પણ આપવામાં આવશે. એટલે કે ખરીદદારો આ ઘરને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ડાઉનલોડ કરી શકશે.

આપને જણાવી દઈએ કે મેટાવર્સમાં પ્લોટ, દુકાનો અને મકાનો વગેરેની ખરીદી અને વેચાણનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. તાજેતરમાં, રિપબ્લિક રિયલમ કંપનીએ ધ સેન્ડબોક્સ મેટાવર્સમાં રેકોર્ડ 32 કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી. અગાઉ એક જમીન 18 કરોડમાં વેચાઈ હતી. (Photos: Twitter, Facebook, Etc.)