Mental Health Tips: વ્યસ્ત દિવસને કારણે માનિસક સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર, આ 5 કામ કરવાથી થાક થશે દૂર

|

Mar 07, 2023 | 11:43 PM

Health Tips: આજે દરેક વ્યક્તિ કોઈકને કોઈ રીતે માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ખરાબ જીવનશૈલી અને વ્યસ્ત જીવન તેની પાછળનું મુખ્ય કારણ છે. નીચે મુજબની 5 કામ કરવાથી તમે માનસિક થાક દૂર કરી શકો છો.

1 / 5
ધ્યાન - રોજ માત્ર 15 મિનિટ ધ્યાન કરો. તેનાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને માનસિક થાક દૂર થાય છે.

2 / 5
કસરત - રોજ 30 મિનિટ વર્કઆઉટ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સહિત શરીરની ફિટનેસમાં સુધારો થાય છે.

3 / 5
તાપ - દિવસમાં જરુર તાપનો આનંદ લો, તેનાથી શરીરને વિટામિન ડી મળે છે.

4 / 5
મ્યુઝિક - આખા દિવસનો થાક દૂર કરવા માટે હળવું મ્યુઝિક જરુરથી સાંભળવું જોઈએ.

5 / 5
સોશિયલ કનેકશન - તણાવને દૂર કરવા માટે વધારેમાં વધારે સારા મિત્રો સાથે વાતચીત કરતા રહો.

Next Photo Gallery