Mental Health Care: તણાવ ઓછો કરે છે આ કોયડા, તેનાથી વધે છે યાદશક્તિ

|

Oct 08, 2022 | 11:50 PM

Puzzle Game : વ્યસ્ત જીવનશૈલી અને કામના ભારને કારણે ઘણા લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડતુ હોય છે. કેટલાક કોયડાઓ ઉકેલીને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને સુધારી શકાય છે.

1 / 5
આજની બદલાયેલી જીવનશૈલીમાં તમામ લોકોએ પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ જોઈએ. ઘણા લોકોને યાદ શકિત ઓછી થવી, તણાવ જેવી માનસિક સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાના સમાધાન માટે કેટલાક કોયડા ફાયદાકારક સાબિત થશે.

2 / 5
કોયડા ઉકેલવાથી માનસિક સ્વાસ્થ્ય વધારે સારુ થાય છે. તેનાથી યાદ શક્તિ વધે છે. માનસિક તણાવ દૂર થાય છે.

3 / 5
કોયડા ઉકેલવાથી આપણુ મગજ તેમાં વ્યસ્ત કરે છે. તેનાથી આપણને તણાવ અને ચિંતા સામે લડવામાં મદદ મળે છે. તેનાથી માનસિક કસરત થાય છે.

4 / 5
કોયડા ઉકેલવાથી મગજ તાર્કિક અને રચનાત્મક રુપ બન્ને તરફથી ઉત્તેજિત થાય છે. તેનાથી હ્દયના ધબકારા યોગ્ય રહે છે અને મગજ શાંત રહે છે.

5 / 5
તેનાથી બ્લડ પ્રેશર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેનાથી ખુશી અને સંતોષ મળે છે જેના કારણે મૂડ સારો રહે છે.

Next Photo Gallery