Mamata Machinery IPO Listing: બ્લોક બસ્ટર લિસ્ટિંગ ! 243 રુપિયાનો શેર 600 રુપિયે લિસ્ટ થયો, જાણો અન્ય 4 IPO એ કેટલુ આપ્યું રિટર્ન?

મમતા મશિનરીથી લઈને ટ્રાન્સરેલ,ડેમ કેપિટલ અને સનાથન ટેક્સટાઈલના IPOનું આજે લિસ્ટિંગ થયું છે. ત્યારે કયા IPOમાં રોકાણકારોને બમણો નફો થયો ચાલો જાણીએ.

| Updated on: Dec 27, 2024 | 11:53 AM
4 / 6
DAM કેપિટલ એડવાઇઝર્સે શેરબજારમાં સ્વસ્થ શરૂઆત કરી હતી, જેમાં શેર રૂ. 393 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા, જે NSE પર શેર દીઠ ₹283ના ઇશ્યૂ ભાવથી 38.87% પ્રીમિયમ હતું. બીએસઈ પર, શેરે શેર દીઠ રૂ. 392.90 પર ડેબ્યૂ કર્યું હતું, જે તેની ઈશ્યુ કિંમત કરતાં 38.83% પ્રીમિયમ હતું. ત્યારે સમાચાર લખતા સુધીમાં 53.39% અપ થયો છે. ત્યારે રોકાણકારોને એક શેર પર રુ 150નો સીધો ફાયદો થઈ રહ્યો છે.

5 / 6
સનાથન ટેક્સટાઇલ લિમિટેડના શેર્સ શેર દીઠ ₹422ના દરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે, જે શુક્રવાર, ડિસેમ્બર 27ના રોજ તેના ₹319ના IPOની કિંમતની સરખામણીમાં 31% પ્રીમિયમ છે. આ શેર હાલ 28% અપ ચાલી રહ્યો છે. જેના પર પણ રોકાણકારોને 90 રુપિયાન ફાયદો થઈ રહ્યો છે.

6 / 6
Concord Enviro શેરની કિંમતે શુક્રવાર 27 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતીય સ્ટોક એક્સચેન્જો પર 832 રૂપિયાના દરે લિસ્ટિંગ સાથે સારી શરૂઆત કરી હતી, જે BSE પર  18.68 ટકાના પ્રીમિયમને લિસ્ટ થયો છે જેની ઇશ્યૂ કિંમત રૂ. 701 હતી જે હાલ લિસ્ટિંગ સાથે 832 પર ચાલી રહી છે. જેમા પણ રોકાણકારોને પર શેર એ 120 રુપિયાનો નફો થયો છે.

Published On - 10:35 am, Fri, 27 December 24