
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને હંમેશા ફેન્સને પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અવતારથી દીવાના બનાવતી રહે છે.

હવે અભિનેત્રીએ તાજેતરમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે. મલાઈકાએ બ્લેક નેટ ટોપની સાથે ગ્રે અને બ્લેક સ્કર્ટ. તેની પર બ્લેક બ્લેઝર પહેર્યુ છે.

મલાઈકાના આ ફોટો પર ફેન્સ તેમની ફિટનેસ અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

અર્જૂન કપૂરે પણ મલાઈકાના આ ફોટોને લાઈક કર્યો છે.

જણાવી દઈએ કે મલાઈકા હાલમાં ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં જજ તરીકે નજર આવી રહી છે.