Malika Aroraએ શેર કર્યા પોતાના બોલ્ડ Photos, અર્જૂન કપૂરે પણ આપ્યું રિએક્શન

મલાઈકા અરોરા જે હંમેશા પોતાના ફોટોને લઈ ચર્ચામાં રહે છે. તેને હવે પોતાની નવી તસ્વીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો પર અર્જૂન કપૂરે પણ રિએક્શન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 11:28 AM
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને હંમેશા ફેન્સને પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અવતારથી દીવાના બનાવતી રહે છે.

1 / 5
હવે અભિનેત્રીએ તાજેતરમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે. મલાઈકાએ બ્લેક નેટ ટોપની સાથે ગ્રે અને બ્લેક સ્કર્ટ. તેની પર બ્લેક બ્લેઝર પહેર્યુ છે.

2 / 5
મલાઈકાના આ ફોટો પર ફેન્સ તેમની ફિટનેસ અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

3 / 5
અર્જૂન કપૂરે પણ મલાઈકાના આ ફોટોને લાઈક કર્યો છે.

4 / 5
જણાવી દઈએ કે મલાઈકા હાલમાં ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં  જજ તરીકે નજર આવી રહી છે.

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">