Paneer Thecha Recipe : ઘરે જ બનાવો હેલ્ધી-ટેસ્ટી અને યુનિક પનીર થેચા, મલાઈકા અરોરાએ આપી આ ખાસ રેસિપી, જુઓ તસવીરો

|

Jan 02, 2025 | 10:57 AM

કેટલાક લોકો પાર્ટી કરવા માટે બહાર જવાનું વિચારે છે. જ્યારે કેટલાક લોકો હાઉસ પાર્ટી કરવાનો પ્લાન કરતા હોય છે. તો આજે અમે તમે એક પનીરની એક યુનિક રેસિપી જણાવીશું. આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે.

1 / 7
આજે પાર્ટીમાં સ્વાદિષ્ટ પનીર થેચા બનાવવા માટે તમે કોથમરી, સીંગદાણા, મીંઠુ, લીલા મરચા, જીરું, લસણ, પનીર અથવા ટોફુ સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 7
મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં થેચા બનાવવા માટે એક પેનમાં સીંગદાણા ઉમેરી શેકી તેને ઠંડા થવા મુકો. ત્યારબાદ એક પેનમાં જીરું, લસણ ઉમેરી તેને શેકી લો.

3 / 7
હવે તેમાં લીલા મરચાં ઉમેરી 1 મિનીટ થવા દો. ત્યારબાદ ઓરસિયોમાં તમામ સામગ્રી લઈ તેમાં કોથમરીને ડાળી સાથે ઉમેરો અને મીંઠુ ઉમેરી બરાબર પીસી લો. સામાન્ય રીતે થેચો તીખો હોય છે જેથી તમારા સ્વાદ અનુસાર લીલા મરચા ઉમેરો.

4 / 7

5 / 7
તમે ઈચ્છો તો ઘરે પણ પનીર બનાવી શકો છો. પનીરના નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ થેચાને પનીરની આજુબાજુ બરાબર કોટ કરી લો. જો સારી રીતે થેચો કોટ નહીં થાય તો પનીર શેકવામાં મુશ્કેલી આવી શકે છે.

6 / 7
હવે એક પેનમાં તેલ અથવા બટર લો. તેમાં થેચાથી કોટ કરેલા પનીરના ટુકડા મુકી બંન્ને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ પનીર થેચાને તમે ગળી અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

7 / 7
આજે તમે 31 ડિસેમ્બરની પાર્ટીમાં અથવા તો કિટી પાર્ટીમાં તમે પનીર ટીક્કા, બીટ રુટ ટીક્કી, સ્વીટ કોર્ન ટીક્કી સહિતની અનેક વાનગીઓ બનાવી શકો છો.

Published On - 2:35 pm, Tue, 31 December 24

Next Photo Gallery