Lucky Day: કયા દિવસે જન્મેલા બાળકો હોય છે સૌથી નસીબદાર ?

Lucky Day: અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું મહત્વ હોય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસોમાં જન્મેલા બાળકોને ભાગ્યશાળી માનવામાં આવે છે. જાણો અઠવાડિયાના કયા દિવસે જન્મેલા બાળકો સંપત્તિ અને સફળતાની દ્રષ્ટિએ ભાગ્યશાળી હોય છે.

| Updated on: May 05, 2025 | 10:14 AM
4 / 9
મંગળવારે જન્મેલા બાળકો હિંમતવાન, નીડર, શક્તિશાળી અને આત્મનિર્ભર હોય છે. તેઓ પોતાના દમ પર પોતાની છાપ છોડી દે છે.

5 / 9
બુધવારે જન્મેલા બાળકો બુદ્ધિશાળી, ચતુર અને વાતચીતમાં નિપુણ હોય છે.એવા બાળકો તર્કશક્તિવાળા અને નવી બાબતો શીખવામાં તેજ હોય છે.

6 / 9
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુવારે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. તેમને જીવનમાં બધું જ સરળતાથી મળી જાય છે - પદ, પૈસા, પ્રેમ, આદર. તેઓ જ્ઞાની અને ધાર્મિક હોય છે.

7 / 9
શુક્રવારે જન્મેલા બાળકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી જન્મે છે. આ લોકોને પૈસાની કોઈ કમી નથી હોતી. ભલે તેઓ ગરીબ પરિવારમાં જન્મ્યા હોય, પણ સમય જતાં તેઓ ઘણી સંપત્તિ કમાય છે.

8 / 9
શનિવારે જન્મેલા બોળકો ગંભીર સ્વભાવના, મહેનતી અને ધીમી પણ સ્થિર પ્રગતિ કરનાર હોય છે.શનિદેવના આશીર્વાદથી જીવનમાં સંઘર્ષ બાદ સફળતા અને સ્થિરતા પ્રાપ્ત કરે છે.

9 / 9
રવિવારે જન્મેલા બાળકો નેતૃત્વના ગુણોથી ભરપૂર હોય છે, તેઓ મહાન નેતા બને છે. ઉપરાંત, તેઓ અસરકારક વ્યક્તિત્વ ધરાવે છે.(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

Published On - 2:13 pm, Sat, 3 May 25