
આ પ્રતિમાની ઊંચાઈ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી છે .

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઇ 182 મીટર છે. સ્ટેચયુ ઓફ લિબર્ટીની લંબાઈ 93 મીટર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાસ વાત એ છે કે તે 7 કિલોમીટર દુરથી જોઇ શકાય છે.

આ પ્રતિમા બનાવવા માટે 3000 કરોડનો ખર્ચ થયો છે.

આ પ્રતિમામાં ચાર ધાતુનો ઉપયોગ થયો છે. જેમાં વર્ષો સુધી કાટ નહિ લાગે , 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Published On - 8:18 am, Sat, 20 May 23