Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન, જુઓ Photos

લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબકાનું મતદાન શરૂ થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અમિતશાહ ઉપસ્થિત રહ્યા હતા. તો ઢોલ નગારા સાથે સ્થાનિકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.

| Updated on: May 07, 2024 | 7:56 AM
4 / 5
PM મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુર ખાતે આવેલ મતદાન મથક ખાતે મતદાન કરશે.

PM મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુર ખાતે આવેલ મતદાન મથક ખાતે મતદાન કરશે.

5 / 5
PM મોદીની સુરક્ષાના ભાગરૂપે રાણીપ પોલીસ દ્વારા રાણીપના મતદાન બુથ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

PM મોદીની સુરક્ષાના ભાગરૂપે રાણીપ પોલીસ દ્વારા રાણીપના મતદાન બુથ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Published On - 7:51 am, Tue, 7 May 24