Lightning in Monsoon : વીજળી કેમ પડે છે ? જાણો વીજળી પડવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

વાદળોની અંદર ગરમ હવાના કણો ઉપર જવા માંગે છે અને આ સમય દરમિયાન તેઓ ઠંડી હવાના સ્ફટિકો સાથે ટકરાતા હોય છે અને આ વીજળીની ચમક બનાવે છે.

| Edited By: | Updated on: Sep 01, 2021 | 4:02 PM
4 / 6
અહેવાલ મુજબ આકાશી વીજળીનું તાપમાન સૂર્યની ટોચની સપાટી કરતા વધારે છે. તેની ક્ષમતા 300 કિલોવૉટ કરતા વધુ ચાર્જની હોય છે. આ વીજળી એક સેકન્ડ કરતા પણ ઓછી સમય માટે રહે છે. બપોરના સમયે વિજળી પડવાની શક્યતા વધુ હોય છે.

5 / 6
જો આ અવકાશી વીજળી ઈલેક્ટ્રિક ધ્રુવોના સંપર્કમાં આવે છે તો તે તેના માટે કંડક્ટર (સંચાલક) તરીકે કાર્ય કરે છે, પરંતુ તે સમયે જ્યારે કોઈ તેની પરિઘિમાં આવે છે તો તે ચાર્જ માટે શ્રેષ્ઠ વાહક તરીકે કાર્ય કરે છે. તે મનુષ્યના માથા, ગળા અને ખભા પર સૌથી વધુ અસર કરે છે.

6 / 6
જો તમે વાવાઝોડા સમયે ઘરની અંદર હોય તો ઘરની અંદર જ રહેવું જોઈએ. વીજળી ઉત્પન્ન કરતી ચીજોથી દૂર રાખો, જેમ કે રેડિએટર્સ, ફોન, મેટલ પાઈપ, સ્ટવ વગેરે. ઝાડની નીચે અથવા ખુલ્લા મેદાનમાં જવાનું ટાળો, જો તમે ખુલ્લા મેદાનમાં છો તો ઝડપથી જઈને બિલ્ડિંગમાં ઉભા રહો.