Dehydration : ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે આ ખાદ્ય પદાર્થોનો ડાયટમાં કરો સમાવેશ

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ કાળઝાળ ગરમીમાં આપણે સૌથી મોટી સમસ્યાનો સામનો કરીએ છીએ. તે ગરમ હવા એટલે કે લૂ. લૂના કારણે ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે અને જે ભવિષ્યમાં ગંભીર સ્વરૂપ લઈ શકે છે. એટલા માટે આપણે ઉનાળામાં સાવચેતી રાખવી જોઈએ.

| Edited By: | Updated on: Mar 18, 2023 | 2:36 PM
4 / 5
શેરડીનો રસ પણ ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદરૂપ છે. લીંબુ પાણી શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

શેરડીનો રસ પણ ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદરૂપ છે. લીંબુ પાણી શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

5 / 5
ડિહાઇડ્રેશનથી બચવા માટે નારંગીનો તાજો રસ પણ બેસ્ટ ઉપાય છે. તેને પણ તમે ડાયટમાં સામેલ કરી શકો છો.

ડિહાઇડ્રેશનથી બચવા માટે નારંગીનો તાજો રસ પણ બેસ્ટ ઉપાય છે. તેને પણ તમે ડાયટમાં સામેલ કરી શકો છો.