2 / 10
દુરન્તો એક્સપ્રેસ - ભારતમાં આવી 26 ટ્રેનો 130 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે, બંગાળમાં દુરન્તોનો અર્થ ફાસ્ટેસ થાય છે , તેથી તેનું નામ દુરન્તો એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. રાજ્ય રાણી એક્સપ્રેસ - અલગ અલગ રાજ્યોની રાજધાનીમાંથી પસાર થતી હોવાથી તેનું નામ રાજ્ય રાણી એક્સપ્રેસ છે.