
ભગવાનની આકૃતિવાળી રાખડી- માર્કેટમાં હાલમાં ગણેશ , સ્વાસ્તિક અને મોરપંખવાળી રાખી ટ્રેન્ડમાં છે. (Photo Credit: NBT)

રુદ્રાક્ષવાળી રાખડી - રુદ્રાક્ષ હિન્દૂ ઘર્મના ભગવાન શિવનું પ્રતિક છે. ભાઈના હાથમાં રુદ્રાક્ષવાળી રાખડી બાંધવાથી તેના પર હંમેશા ભગવાન શિવની કૃપા બની રહેશે. (Photo Credit: Rakhiz.com)

બાળકો માટે રાખડી - બાળકો માટે આ તહેવાર ખાસ હોય છે. વડીલો આ તહેવારનું મહત્વ પોતાની આવનારી પેઢીને સમજાવે છે. તેવામાં બાળકોની પસંદની રાખડી હાલ ટ્રેન્ડમાં છે. બાળકોને ગમતા કાર્ટૂન છોટા ભીમ, સ્પાઈડર મેન અને મિક્કી માઉસ વાળી રાખડી બાળકો માટે લઈ શકાય. (Photo Credit: rakhibazaar)