ટ્રેનમાં લેપટોપ ક્યારેય ચાર્જ ન કરવુ જોઇએ, જાણો શું છે કારણ

લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે તેઓ તેમના ફોન અને લેપટોપ પણ ચાર્જ કરતા રહે છે. પરંતુ, ઘણા લોકો દ્વારા સલાહ આપવામાં આવે છે કે ટ્રેનમાં લેપટોપને ક્યારેય ચાર્જ ન કરો નહીં તો તે લેપટોપની બેટરીને અસર કરી શકે છે.

| Edited By: | Updated on: Jan 07, 2022 | 7:52 PM
4 / 5
આ સિવાય ઘણા લોકો એવી દલીલ કરે છે કે સામાન્ય લેપટોપ એડેપ્ટરનું આઉટપુટ લગભગ 20 વોલ્ટ, 3 એએમપીએસ એટલે કે 60 વોટનું હોય છે, ઘણા લેપટોપ એડેપ્ટર પણ 150 વોટના હોય છે.

5 / 5
જો તમે લેપટોપનો ઉપયોગ કરો છો, તો સપ્લાય પર 60 -150 વોટનો ભાર હશે. ટ્રેનનો પાવર સપ્લાય સિસ્ટમ મૂળભૂત કાર્યોને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવી છે, તેથી લેપટોપને ચાર્જ ન કરવું જોઈએ.