સસ્તા લેપટોપ ખરીદતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન, નહીં તો સસ્તુ લેપટોપ પણ પડી શકે છે મોંઘુ

|

Oct 03, 2022 | 7:53 PM

Budget Laptop Tips: તહેવારોની સિઝન નજીક આવતા ઘણા લોકો ડિસ્કાઉન્ટમાં મળતા લેપટોપ ખરીદવાનું વિચારતા હોય છે. પણ આવા સસ્તા લેપટોપ ખરીદતા પહેલા કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

1 / 5
તહેવારોની સિઝનમાં અનેક દુકાનો અને વેબસાઈટ પર સસ્તા લેપટોપ મળવા લાગે છે. તે સમયે કેટલાક લોકો સસ્તા લેપટોપ લેવાના ચક્કરમાં છેતરાતા હોય છે. લેપટોપ ખરીદતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

2 / 5
શેના માટે ખરીદવું છે લેપટોપ - લેપટોપ ખરીદતા પહેલા એ નક્કી કરો કે તમારા લેપટોપ શેના માટે લેવું છે. તમારા સારી સ્ક્રિનવાળુ લેપટોપ જોઈએ છે, સારા ફિચર્સવાળુ લેપટોપ કે સારી બેટરીવાળુ લેપટોપ જોઈ છે એ પહેલા નક્કી કરો અને પછી જ લેપટોપ ખરીદો.

3 / 5

બેટરી લાઈફ - દરેક ગ્રાહક ઈચ્છે કે તે જે પણ ગેજેટ ખરીદે તો તેની બેટરી ક્ષમતા સારી હોય. એકવાર ચાર્જ કર્યા પછી લાંબા સમય માટે ચાલે તેવા લેપટોપ જ ખરીદો. નહીં તો વધારે ચાર્જિગની જરુર પડે તેવા લેપટોપ લેવાથી વીજળી વધારે વપરાશે.

4 / 5
લેપટોપનું ચાર્જિગ ખુબ મહત્વનું છે. કોઈક વાર ચાર્જર સાથે ન હોય તો મોટી મુશ્કેલી થઈ શકે છે. તેથી સારી બેટરી લાઈફવાળુ લેપટોપ જ પસંદ કરવું જોઈએ.

5 / 5
લેપટોપ ડિસ્પ્લે - લેપટોપ ખરીદતી વખતે સૌથી પહેલા તેની સ્ક્રીન પર ધ્યાન આપવું જોઈએ. ઓછા બજેટમાં તમે પાતળા અને હાઈ રિઝોલ્યૂશનવાળા સ્ક્રીન ધરાવતા લેપટોપની અપેક્ષા ન રાખશો. તમે સારા વ્યૂઈંગ એંગલ અને ઓલેડ પેનલ સાથે હાઈ - રિઝોલ્યૂશન વાળા લેપટોપ મોડેલને પસંદ કરો.

Next Photo Gallery