
બ્રોક્પા જનજાતિના લોકો અહીં રહે છે અને એવું કહેવાય છે કે તેમનામાં શુદ્ધ આર્ય જનીન છે. જેને આર્યોના છેલ્લા અવશેષો માનવામાં આવે છે. તેને આર્યન વેલી પણ કહેવામાં આવે છે.

આવી સ્થિતિમાં આર્ય જનજાતિના જનીનવાળા બાળકો પેદા કરવા માટે વિદેશી મહિલાઓ અહીં ગર્ભવતી થવા આવે છે અને કેટલોક સમય રોકાય છે.

મીડિયા અહેવાલ અનુસાર, અહીંના લોકોનું કહેવું છે કે તેઓએ મહિલાઓને પણ આ ઈચ્છા સાથે અહીં આવતી જોઈ છે. જો કે, કેટલાક યુટ્યુબર્સને આપેલા ઇન્ટરવ્યુમાં અહીંના લોકોએ આ વાતને નકારી કાઢી છે અને માત્ર કહાની ગણાવી છે. (Image - Freepik)